Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

પાકિસ્તાનના ટિમ મેનેજર બની શકે છે મોહસીન ખાન

નવી દિલ્હી:પૂર્વ ટેસ્ટ બોલર અને મુખ્ય કોચ રહી ચૂકેલ મોહસીન ખાન વિશ્વ કપ પછી મુખ્ય ચયનકર્તા અથવા રાષ્ટ્રીય ટિમના મેનેજરના રૂપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં વાપસી કરી શકે છે  મોહસીન પહેલા ટીમના મુખ્ય કોચ અને મુખ્ય ચયનકર્તા  પણ રહી ચુક્યા છે. હાલમાં પીસીબી ક્રિકેટ સમિતિમાંથી તેમણે રાજીનામુ આપ્યું હતું.

(4:47 pm IST)