Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

વોર્નરને પછાડી આગળ નીકળી ગયો શાકિબ-અલ-હસન

વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકીબ બાજી મારી ગયો, અત્યાર સુધી આ રેકોર્ડ વોર્નરના નામે હતો : શાકીબ-અલ-હસન (બાંગ્લાદેશ)- ૪૭૬ રન, ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા)- ૪૪૭ રન, જો રૂટ (ઈંગ્લેન્ડ)- ૪૨૪ રન, એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા)- ૩૯૬ રન, કેન વિલિયમ્સન (ન્યુઝીલેન્ડ)- ૩૭૩ રન

 

(11:45 am IST)