Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

તીરંદાજી વર્લ્ડ કપમાં દીપિકા કુમારીએ જીત્યો ગોલ્ડ મેડલ :મિશેલ ક્રોપેનને 7-3થી હરાવી

અમેરિકાના સૉલ્ટ લેક સિટીમાં ભારતની તીરંદાજ દીપિકા કુમારીએ  ત્રીજા રાઉન્ડમાં ગોલ્ડ મેડન પોતાના નામે કર્યો હતો. દીપિકાએ ફાઈનલમાં જર્મનીની મિશેલ ક્રોપેનને 7-3થી હરાવી ગોલ્ડ મેડલ ડત્યો હતો.

 

 અત્રે  ઉલ્લેખનીય છે કે દીપિકાએ 6 વર્ષ બાદ વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. પહેલા દીપિકાએ અંતાલ્યામાં 2012માં મેડલ જીત્યો હતો.

(10:43 pm IST)