Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

આજના દિવસે જ ભારતીય ક્રિકેટ ટીમ બની હતી વર્લ્ડ ચેમ્પિયન

25 જૂન 1983ના રોજ ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટઇન્ડીઝ સામે ફાઇનલમાં 43 રનથીજીત મેળવી હતી

આજે દિવસ છે કે 35 વર્ષ પહેલા ભારતીય ક્રિકેટ ટીમે લોડર્સમાં વર્લ્ડ ચેમ્પયન બની હતી. 25 જૂન 1983નો દિવસે ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટઇન્ડીઝ સામે ફાઇનલમાં 43 રનથી આશ્ચર્યજનક જીત મેળવી હતી અને પ્રથમવાર વર્લ્ડ કપ પર કબજો જમાવ્યો હતો. ઐતિહાસિક ઘટના બાદ ભારતે 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં 28 વર્ષ પછી બીજીવાર વર્લ્ડ કપ મેળવ્યો હતો.

(10:32 pm IST)