Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ફિફા વર્લ્ડ કપ:સ્વિત્ઝર્લેન્ડના આ બે ખેલાડી પર લાગી શકે છે બે મેચોનો પ્રતિબંધ

નવી દિલ્હી: સ્વિત્ઝર્લેન્ડના કોસોવિયન મૂળના ખેલાડીઓ ક્ષાકા અને શાકિરીએ સર્બિયા સામેની મેચમાં ગોલ ફટકાર્યા બાદ કરેલા વિવાદિત 'અલ્બેનિયન ઈગલ' સેલિબ્રેશનને કારણે સર્બિયન કેમ્પે ફરિયાદ કરી હતી. જેના કારણે ફિફાએ મામલે શિસ્તભંગ અંગેની તપાસ શરૃ કરી દીધી છે. જો સ્વિસ ખેલાડીઓ જાણી જોઈને પ્રકારની રાજકીય સ્ટેટમેન્ટ કરતી ઉજવણી માટે દોષીત ઠરશે તો તેમના પર બે મેચનો પ્રતિબંધ મુકાય તેવી શક્યતા છે.

(6:56 pm IST)