Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

રસ્તા વચ્ચે ડાન્સ કરતો વિડીયો ભારતીય ક્રિકટરોએ કર્યો શેયર

નવી દિલ્હી: આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારત ટીમના ખેલાડુ દિપક ચહલે તાજેતરમાં સોશિયલ સાઈડ પર એક વિડીયો શેયર કરી હતો જેમાં ટીમના ઘણા ખેલાડીઓ સંજય દત્તની ફિલ્મ મુન્નાભાઇના ગીત પર રસ્તા પર ડાન્સ કરતા નજરે પડે છે. વીડિયોમાં પૃથ્વી શો,શ્રેયસ અય્યર દિપક ચહલ,શાર્દુલ ઠાકુર અને બીજા ખેલાડીઓ સંજય દત્તના અંદાજમાં ડાન્સ કરતા જોવા મળે છે. વિડીયો યુવા  ક્રિકેટરોએ સંજય દત્તને ડેલિકેટ કર્યો છે અને આગામી ફિલ્મ સંજુ માટે શુભેચ્છા પાઠવી છે.

(6:55 pm IST)
  • સુરતના પાંડેસરા વિસ્તારમાં કલરકામ કરતા યુવકની તીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા :અજાણ્યા શખ્શો યુવકને મોતને ઘાટ ઉતારી ફરાર :પોલીસ તપાસ શરૂ access_time 1:20 pm IST

  • ઉનાના ભેભા ગામના તળાવમાં નહાવા પડેલા ત્રણ યુવાનો ડુબ્યા : 1 નું મોત : 2 ને બચાવી લેવાયા : મૃતકની લાશ પીએમ માટે હોસ્પીટલમાં ખસેડાઇ access_time 12:58 am IST

  • રાજકોટમાં વિશ્વ યોગ દિને ચાલુ યોગ દરમિયાન મઝાક-મસ્તી કરતાં ગ્રામ રક્ષક દળના 16 જવાનોને સસ્પેન્ડ કરતાં ઇન્ચાર્જ પોલીસ વડા access_time 12:58 am IST