Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ફિટનેસ માપવા માટે યો - યો ટેસ્ટ એક માત્ર માપદંડ જ કેમ?

વહીવટદાર સમિતિના અધ્યક્ષ વિનોદરાય ભારતીય ક્રિકેટ બોર્ડને પૂછશે સવાલ : આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા અંબાતી રાયડુની ટીમમાંથી થયેલી હકાલપટ્ટીને કારણે થયો વિવાદ

 

(1:06 pm IST)