Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ચક દે ઇન્ડિયા:ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય હોકી ટીમે અર્જેન્ટિનાને હરાવ્યું

ભારતીય હોકી ટીમે ચેમ્પિયન ટ્રોફીમાં શાનદાર શરૂઆત કરી હતી ભારતેઅર્જેંટીનાને ૨-૧ થી હરાવ્યું હતું ભારતીય હોકી ટીમ આ દિવસોમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમી રહી છેભારતીય મેન્સ હોકી  પોતાની બીજી મેચ પણ જીતવામાં પણ સફળ રહી છેવર્તમાન ચેમ્પિયન્સ ટ્રોફીની ઉદઘાટન મેચમાં જ ભારતીય હોકી ટીમે પાકિસ્તાનને હરાવી દીધું હતું અને ટુર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી હતી અને હવે અર્જેંટીનાને હરાવી દીધું છે

(12:43 pm IST)