Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

બ્રિટિશ ઓપન સ્કવેશની પ્રિ ક્વાર્ટરફાઇનલમાં જોશનાની હાર

નવી દિલ્હી: ભારતીય ખેલાડી જોશના ચિનપ્પાને પીએસએ વર્લ્ડ ટુર પ્લેનિંમ ઇવવેન્ટ બ્રિટિશ ઓપન સ્કવેશના પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો.વિશ્વની છઠ્ઠી ક્રમાંકિત જોશનાએ ક્વાર્ટર-ફાઈનલમાં પ્રવેશ કરવા ઇંગ્લેન્ડના સારાહ જહાં પેરીને હરાવ્યો હતો. પેરીએ જોશને 11-6, 9-11, 11-5, 11-8થી હરાવ્યો.

(5:14 pm IST)