Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ચેમ્પિયન્સ લીગ 2020ના ફાઇનલની મેજબાની કરશે ઇસ્તંબુલ

નવી દિલ્હી: ઈસ્તંબુલના અતારતુંક ઓલમ્પિક સ્ટેડિયમ 2020 ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ ટુર્નામેન્ટના ફાઇનલ મેચની મેજબાની મળશે.યુએફ અધ્યક્ષ એલેકઝેન્ડર સફેરીને વાતની જાહેરાત કરી છે.

મેદાનની ક્ષમતા 76000 દર્શકોની છે અને 2005માં અહીંયા થયેલ મેચમાં લિવરપૂલ 0-3થી પાછળીને જોડીદાર રીતે હરાવીને એસી મિલાને જીત મેળવી હતી.

(4:51 pm IST)
  • અમદાવાદ : EDએ એબીસી કોટ્સપીન પ્રાઈવેટ લિમિટેડની રૂ. 14.5 કરોડ લાખની સંપત્તિ જપ્ત કરી : કંપની અને તેના ડિરેક્ટર આશિષ જોબનપુત્રાએ મળીને 804 કરોડ રૂપિયાની છેતરપિંડી અમદાવાદની બેન્ક ઓફ બરોડા અને ગોંડલની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે કરી હતી : અગાઉ આ મામલે સીબીઆઈએ કેસ કરેલો છે access_time 4:50 pm IST

  • રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલમાં 24 વર્ષના યુવાન હાર્દિક હડિયા બ્રેઇનડેડ જાહેર :અંગદાનનો નિર્ણય બાદ રાજકોટના ઇતિહાસમાં સૌપ્રથમ વાર ગ્રીન કોરિડોરની વ્યવસ્થા :એર એબ્યુલન્સથી પાંચ વ્યક્તિને નવજીવન મળશે :મૂળ લીલાખાનાં યુવકના આંખ,કિડની,હૃદય,સહિતના અંગોની દાન કરાયું access_time 12:59 am IST

  • ઓરિસ્સાના રાજ્યપાલ બન્યા હરિયાણાના પૂર્વ મંત્રી પ્રો,ગણેશીલાલ :વર્ષ 2007થી 2010 સુધી પાર્ટીએ તેઓને ઝારખંડના સહપ્રભારી બનાવ્યા હતા "વર્ષ 2014માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ચુત્નેય કમિટીમાં મહત્વનું સ્થાન હતું ;ચૂંટણી ઢંઢેરા સમિતિ અને સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન બનાવાયા હતા access_time 1:18 am IST