Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

થોમસ કપ સેમિફાઇનલમાં ચીન,ડેનમાર્ક,ઇન્ડોનેશિયા, જાપાને બનાવી જગ્યા

નવી દિલ્હી: શીર્ષ વરિય ચીન, બીજા નંબર પર ડેનમાર્ક,ત્રીજા નંબર પર ઇન્ડોનેશિયા અને જાપાને પોત-પોતાના મુકાબલા જીતીને થોમસ કપ બેડમિન્ટન સ્પર્ધની સેમિફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે.

ચીની ક્વાર્ટરફાઇનલમાં ચીની ટાઇપને 3-0થી,ડેન્માર્કે કોરિયાને 3-1થી, જાપાને ફ્રાન્સને 3-1થી અને ઇન્ડોનેશિયાએ મલેશિયાને 3-1થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા પાક્કી કરી છે. હવે સેમિફાઇલમાં મેચમાં ચીનની ટક્કર ઇન્ડોનેશિયાથી અને જાપાનની ટક્કર ડેન્માર્કથી થશે.

(4:52 pm IST)