Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

પૂર્વ ક્રિકેટર મનિંદર સિંહ અને પત્ની વચ્ચેના 16 વર્ષના વૈવાહિક વિવાદનો આવ્યો અંત

નવી દિલ્હી: પૂર્વ ક્રિક્ટર મન્દીર સિંહ અને અલગ રહેતી તેની પત્ની આજે દિલ્હી સુપ્રીમ કોર્ટમાં 16 વર્ષના વૈવાહિક વિવાદ અંગેનો ચુકાદો આપ્યો છે. માટે બન્નેએ સહમતી કોર્ટ સામે રજૂ કરી હતી. મનિન્દરે પત્નીને 1.75 કરોડ રૂપિયા આપવાનું કહ્યું છે. 2002માં તલાક માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. મનિન્દરની પતિ મેલી સિંહથી તે બાળકો છે જેમાં એક પુત્ર અને પુત્રી છે.

(4:48 pm IST)