Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ફાઈનલમાં પહોંચવા માટે આજે હૈદ્રાબાદને છેલ્લો ચાન્સ

કેપ્ટન કેન વિલિયમસન પર દબાણ  : ઈડન ગાર્ડન્સમાં કવોલીફાયર-૨માં કલકતાની ટીમ જીતવા માટે ફેવરીટ : સાંજે  ૭ વાગ્યાથી મુકાબલો : જે જીતશે તે રવિવારે ચેન્નાઈ સામે ફાઈનલ જંગ રમશે

(3:50 pm IST)