Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

અપૂર્વી ચંદેલાનું નિશાન ચૂકયુઃ વિશ્વકપમાં મેડલ જીતી ન શકી

કોમનવેલ્થમાં સિલ્વર મેડલ વિજેતા ભારતની મહિલા નિશાનેબાજ અપૂર્વી ચંદેલા આઈએસએસ એફ વિશ્વકપમાં મહિલાઓની ૧૦ મીટર રાઈફલ સ્પર્ધામાં ચોથા સ્થાને રહેતા મેડલ જીતી ન શકી. એક તબક્કે આગળ રહેલી અપૂર્વીના નિશાન ચૂકી જતાં તેને બ્રોન્ઝ મેડલથી હાથ ધોવો પડ્યો હતો

(3:49 pm IST)