Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

કોહલીએ કેચ લીધા પછી ઇશારો કર્યોઃ અશ્વિનએ ગુસ્સામાં ગલોવ્સ ફેંકયા

 

કિંગ્સ-૧૧ પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિનએ બુધવારના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂદ્ધ મેચમા ઉમેશ યાદવના બોલ પર વિરાટ કોહલીને કેચ આપી દીધો. આ દરમ્યાન કોહલી કંઇક ઇશારો કરતા જોવા મળ્યા. નારાજ થઇ અશ્વિનએ ડગ-આઉટની તરફ ગ્લવ્સ ફેંકયા આને લઇ અશ્વિનએ કહ્યુ હુ જનુન સાથે રમ્યો એમણે પણ આવુ જ કર્યુ.

(11:28 pm IST)