Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

બાંગ્લાદેશી બેટસમેનએ પ૦ ઓવરના મેચમા ૧૬ છક્કા લગાવી બનાવ્યો રેકર્ડઃ અણનમ ર૦૮ રન ફટકાર્યા

બાંગ્લાદેશી વર્લ્ડ કપ ટીમ માટે પસંદ થયેલ બેટસમેન સૌમ્યા સરકાર મંગળવારના લિસ્ટ એ ક્રિકેટમાં ડબલ શતક બનાવવા વાળા બાંગ્લાદેશના પ્રથમ બેટસમેન બન્યા છે. ઢાકા પ્રિમીયર લીગમાં શેખજમાલ ધાનખોંડી કલબ વિરૂદ્ધ આબાહાની લિમીટેડની તરફથી રમતા ર૬ વર્ષીય સરકારએ ૧૬ છકકા અને ૧૪ ચોકકાની મદદથી ૧પ૩ બોલમાં ર૦૮ રન અણનમ બનાવ્યા.

(10:00 pm IST)