Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

એશિયન બેડમિંટન ચેમ્પિયનશિપમાંથી શ્રીકાંત બહાર

નવી દિલ્હી: ભારતીય પીઢ બેડમિંટન ખેલાડી કિદમ્બી શ્રીકાંત વર્મા એ એશિયન બેડમિંટન ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં હાર્યો હતો. સ્પર્ધામાં, પાંચમા ક્રમાંક શ્રીકાંતને ઈન્ડોનેશિયાના શાસર હિરેન હસ્તાવિટોના હાથમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હસ્તાવિટોએ 44 મિનિટની મેચમાં શ્રીકાંતને 21-16, 22-20થી હરાવ્યો હતો.

(5:31 pm IST)
  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પાલેજમાં જુગાર રમતા 11 આરોપીની કરી ધરપકડ:રૂપિયા 60,550નો મુદ્દામાલ જપ્ત કરાયો access_time 9:09 pm IST

  • જેટ એરવેજ માટે આશા જાગી : બ્રિટીશ ઉદ્યમીએ રસ બતાવ્યો access_time 3:26 pm IST

  • મારૂતિ ૧ એપ્રિલ ૨૦૨૦થી ડિઝલ કારનું ઉત્પાદન બંધ કરશે access_time 3:25 pm IST