Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ક્રિકેટના ગોડનું બર્થ-ડે સેલીબ્રેશન

સચિન તેંડુલકરે ૪૬ વર્ષ પૂરાં કરીને ૪૭મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. શુભેચ્છા આપવા તેના બાંદરામાં આવેલા નિવાસસ્થાને હજારો ચાહકો ઊમટી પડ્યા હતા. સચિને કેક કાપ્યા બાદ સેલ્ફી લઈને ચાહકોને ખુશ કરી દીધા હતા.

(2:14 pm IST)