Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

વોટસનનો પુત્ર છે ધોનીનો ફેન

 શેન વોટસનના પુત્રનો ફેવરિટ ખેલાડી ધોની છે.  આઇ.પી.એલ.એ તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પર વોટસન અને પુત્રની વાતચીતનો એક વિડિયો અપલોડ કર્યો હતો જેમાં તેના પિતાને છોડીને તે કયા ખેલાડીનો ફેન છે એવા વોટસનના પ્રશ્નના જવાબમાં તેનો પુત્ર કહે છે કે ધોની. વોટસનને આનું કારણ પૂછ્યું તો ખૂબ જ માસૂમપણે કહ્યું હતું કે, તે ખૂબ જ સારો છે અને હંમેશાં સિકસર ફટકારે છે.(૩૭.૧૨)

(1:56 pm IST)