Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

ઝેમ્પા લગ્ન કરશે, IPLનો પ્રથમ મેચ નહી રમે

નવી દિલ્હીઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂના સ્પિનર એડમ ઝેમ્પાના લગ્ન થનાર હોય આઈપીએલમાં પ્રથમ મેચ રમી શકશે નહી. માઈક હસનની ફ્રેન્ચાઈઝીએ ટ્વીટર ઉપર જાણકારી આપી હતી.

(3:28 pm IST)