Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ભારતની પુરૂષ ટીમ કરતા મહિલા ટીમ વધુ સારી : રેન્કીંગમાં પુરૂષોની ૧૦૩માં અને મહિલા ટીમ ૬૨માં સ્થાનઃ સુનિલ છેત્રી

ભારતની પુરૂષ ટીમના ફૂટબોલ કેપ્ટન સુનિલ છેત્રીએ મહિલા ટીમના વખાણ કરતાં કહ્યું હતું કે મહિલા ટીમ વધુ સારી છે અને આશા છે કે ભવિષ્યમાં ઘણી ટુર્નામેન્ટમાં સારૂ પર્ફોર્મ કરશે. રેન્કીંગમાં પુરૂષ ટીમ ૧૦૩માં ક્રમે અને મહિલા ટીમ ૬૨માં ક્રમે છે.

(4:25 pm IST)