Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશનના પ્રમુખ બન્યા ગ્રીનબર્ગ

નવી દિલ્હી: ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન નેશનલ રગ્બી લીગ (એનઆરએલ) ના બોસ ટોડ ગ્રીનબર્ગ સ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશન (એસીએ) ના સીઈઓ તરીકે ચૂંટાયા છે.  સિડની મોર્નિંગ હેરાલ્ડ અનુસાર સોમવારે ગ્રીનબર્ગની નિમણૂક અંગેનો અંતિમ નિર્ણય એસીએ બોર્ડની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

ગયા વર્ષે કેવિન રોબર્ટ્સે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) ના સીઇઓ પદેથી રાજીનામું આપ્યા બાદ ગ્રીનબર્ગના પદ પર આવવાની ચર્ચા થઈ હતી. એઆરએલમાં ચાર વર્ષના કાર્યકાળ પછી એપ્રિલમાં રાજીનામું આપ્યું હતું.

(6:38 pm IST)