Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

દીકરીઓને પણ સમાન તક આપવી જોઈએઃ તેન્ડુલકર

દીકરીઓ આપણા જીવનનો પ્રકાશપૂંજ, તેના સપના પૂરા કરવા સમાન તક મળવી જોઈએ

મુંબઈઃ ક્રિકેટજગતના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકરે હાલમાં દીકરીઓને સમાન તક આપવાની વાત કરી છે. નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેના દિવસે વાત કરતાં સચિને કહ્યું કે દીકરીઓ આપણું ગર્વ છે અને આપણા જીવનનો પ્રકાશપૂંજ છે. ચાલો સાથે મળીને દીકરીઓનું જતન કરીએ અને તેમનાં સપનાંઓ પૂરાં કરવા તેમને પણ સમાન તક આપીએ.

(3:42 pm IST)