Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ગોલ્ફ પ્રશંસકો માટે હવે શરૂ થશે ગોલ્ફ ટીવી ચેનલ

નવી દિલ્હી: એક નવા ચેનલ 'ગોલ્ફ ટીવી'ની ડિસ્કવરી અને પીજીએ તુરે જાહેરાત કરી છે. ચેનલને અમેરિકાના બહાર વૈશ્વિક સ્તર પર આવતા વર્ષે જાન્યુઆરીથી લોન્ચ કરવામાં આવશે. ચેનલને 2000થી વધુ કલાકો સુધી  લાઈવ એક્શન તથા પ્રીમિયર કંટેટન ઓન ડિમાન્ડ ના સ્વરૂપે દેખાવમાં આવશે. સાથે તેમાં પેલિયર્સ ચેમ્પિયનહીપ, ડેફએક્સ કપ પ્લેઓફ, અને પ્રેસિડેન્ટ કપ ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ થશે.

(4:24 pm IST)