Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

જાપાનના પહેલવાને તોડ્યુ બજરંગનું સપનું

વર્લ્ડ રેસલીંગ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ૧૯ વર્ષના પહેલવાન તાકુતો ઓતુગુરોએ બજરંગ પુનીયાને ૧૯-૯થી હરાવ્યો : સિલ્વરથી સંતોષ માનવો પડ્યો : જાપાનના ખેલાડીએ બજરંગના ડાબા પગને જ નિશાન બનાવ્યુ હતું, જેમાં તે સફળ રહ્યો હતો

(3:39 pm IST)