Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ભારતીય મહિલા ટિમ કોચ કિમે આપ્યું રાજીનામુ: સ્ટાર શટલર પીવીને લાગ્યો મોટો ઝટકો

નવી દિલ્હી: ભારતીય મહીયાળ બેડમિંટનની એકલ વર્ગની કોચ કિમ જી હિયુંને વ્યક્તિગત કારણોથી રાજીનામુ આપી દીધું છે જેનાથી મંગળવારના રોજ શરૂ થયેલ કોરિયા ઓપન ટુર્નામેન્ટના પહેલા ખેલાડીઓ ખાસ કરીને શટલર પીવી સિંધુને ખુબજ મોટો ઝટકો લાગ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે

કોરિયાઈ કોચ છેલ્લા ચાર મહિનાથી સિંધુને ટ્રેનિંગ આપી રહ્યા હતા અને તેમના હાલના વિશ્વ ચેમ્પિયન બનવામાં પણ તેમને મહત્વની ભૂમિકા ભજવી છે કોરિયા ઓપન સિવાય આવતા વર્ષે જાપાનમાં થનાર ટોક્યો ઓલંપિક 2020ની પહેલા કીમના રાજીનામાથી ભરીયે ખેલાડીઓની તૈયારીને પણ મોટો ઝટકો લાગ્યો હતો.

(6:06 pm IST)