Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

બુમરાહની અલગ બોલિંગ- સ્ટાઈલ તેનો પ્લસ પોઈન્ટ છેઃ ઝહીર ખાન

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનનું કહેવું છે કે 'જસપ્રીત બુમરાહની અલગ પ્રકારની બોલિંગ- સ્ટાઈલ જ તેનો પ્લસ પોઈન્ટ છે. તે નવી સ્ટાઈલ શીખવામાં પણ રસ ધરાવે છે. પોતાની બોલિંગમાં નવાં તત્ત્વો ઉમેરવાની સાથે તે ફિટનેસ પર પણ ધ્યાન આપી રહ્યો છે. ઘણા ઓછા સમયમાં તે એક સારા બોલરની યાદીમાં સ્થાન મેળવી શકયો છે.'

(3:30 pm IST)