Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ખેલાડી સાથે અનુચિત શારીરિક સંપર્કને લઇ આઇસીસીએ કોહલીને આપી ચેતવણી

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટી-ર૦ દરમ્યાન એક ખેલાડી સાથે અનુચિત શારીરિક સંપર્કમા દોષી ગણ્યા પછી એમણે આઇસીસીએ ઔપચારિક રીતે ચેતવણી અને એક ડિમેરીટ પોઇન્ટ મળ્યો છે.કોહલીએ પાંચમી ઓવરમાં રન દોડવા દરમ્યાન દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર બ્યૂરન હેંડ્રીકસને જાણી જોઇને પોતાનો ખંભો માર્યો હતો. હવે વિરાટ કોહલીના નામે ત્રણ ડિમેરીટ પોઇન્ટ મળ્યા છે.

 

(10:14 pm IST)