Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

એશિયા કપ:મેચ દરમિયાન ભારતીય ફેન્સે શોએબ મલિકને જીજુ કહીને કર્યા સંબોધિત

 

દુબઇ :ગઈ કાલની મેચમાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની બેટિંગ કરતા ભારતીય ફેન્સને આપેલો રિસ્પોન્સ ભારે આકર્ષક રહ્યો હતો. હકીકતમાં જ્યારે ભારતીય ટીમ બેટિંગ કરી રહી હતી. ત્યારે શોએબ બ્રાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન કેટલાક ફેન્સે તેને જીજૂ કહીને સંબોધિત કરતા શોએબે હાથ હલાવી ફેન્સનું અભિવાદન કર્યુ હતુ

 .અત્રે ઉલ્લેખનીય છે કે શોએબ મલિક ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો પતિ છે.

(11:50 pm IST)