Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ભારતીય ફિલ્‍ડીંગ કોચના પદ માટે નામ શોર્ટ લીસ્‍ટ ન થવા પર જોન્‍ટીએ આપી પ્રતિક્રિયા

Alternative text - include a link to the PDF!

     ભારતીય ક્રિકેટ ટીમના ફિલ્‍ડીંગ કોચ પદ માટે પોતાનુ નામ શોર્ટ લીસ્‍ટ નહી કર્યા પછી પૂર્વ દક્ષિણ આફ્રીકાના ક્રિકેટર જોન્‍ટી રોડસએ કહ્યું છે કે સાક્ષાત્‍કારમા હાલના ફિલ્‍ડીંગ કોચ આર. શ્રીધરન એ એમને ટકકર આપી છે.

     એમણે આગળ કહ્યું મારો ઇન્‍ટરવ્‍યુ શ્રીધરન જેટલો સારો રહ્યો નહી હોય કારણ તે પાછલા ઘણા વર્ષોથી ત્‍યાં છે.

(12:18 am IST)