Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ટી-૨૦ સીરીઝ પણ જીતો તેવી ચાહકોની શુભેચ્છાઃ કાલે સાંજે ૮ વાગ્યાથી પ્રથમ મુકાબલો

ટીમ ઇન્ડિયાની યુવા ટીમે શ્રીલંકાને ૨-૧થી હરાવી સીરીઝ જીતી લીધી છે. જો કે ગઇકાલના મેચમાં ભારતનો પરાજય થયો હતો. હવે આવતીકાલથી ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચેની ટી-૨૦ સીરીઝનો પ્રારંભ થઇ રહયો છે. કાલે સાંજે ૮ વાગ્યે મુકાબલો શરૂ થશે.

(11:29 am IST)