Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

આમ્રપાલીએ ઘર ખરીદારોના પૈસા ધોની સાથે જોડાયેલ કંપનીઓમાં ડાયવર્ટ કર્યાઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટએ કહ્યું છે કે આમ્રપાલી ગ્રુપએ મકાન ખરીદદારોના પૈસા ડાઇવર્ટ કરવા માટે એમ.એસ. ધોની અને તેમના પત્ની સાક્ષી થી જોડાયેલ કંપનીની  બનાવટી કરાર કર્યા.

ફોરેન્સીક ઓડીયના મુજબ ગ્રુપએ કંપનીને ર૦૦૯- ર૦૧પ વચ્ચે રૂ. ૪ર.રર કરોડ આપ્યા આમ્રપાલી માહી ડેવલપર્સને શેર પુંજી અને  ખર્ચાનુ પેમેન્ટ રોકડમા મળ્યુ જેમા સાક્ષી નિર્દેશક છે.

આ કંપનીનુ નામ છે રીતિ સ્પોર્ટસ મેનેજમેન્ટ આ કંપની ધોનીના મિત્ર ચલાવે છે.

 

(11:52 pm IST)