Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

ટેસ્ટ રેકિંગમાં નંબર ૧ પર વિરાટ કોહલીઃ પુજારા ત્રીજા નંબર પર

આઇસીસી દ્વારા જારી કરવામાં આવેલ ટેસ્ટ બેટસમેનોની તાજા રેકિંગમાં ૯રર અંકો સાથે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટોચ પર રહ્યા છે.

૯૧૩ અંકો સાથે ન્યુઝીલેન્ડના કેન વિલિયમસન બીજા અને ૮૮૧ અંકો સાથે ભારતીય બેટસમેન ચેતેશ્વર પુજારા ત્રીજા સ્થાન પર છે.

બેટસમેનોની વન-ડે રેકિંગમાં પણ વિરાટ કોહલી ટોચ પર છે.

(10:53 pm IST)