Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

૧૦ વર્ષ જુનાં દુષ્કર્મ કેસમાં આપરાધિક આરોપોનો સામનો નહી કરે રોનાલ્ડો

         અમેરીકી અભિયોજકોના મુતાબીક ર૦૦૯ માં લાસ વેગાસમાં એક મહિલા સાથે દુષ્કર્મ કરવાના આરાપોને લઇને પુર્તગાલી ફુટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો આપરાધિક આરોપોનો સામનો નહી કરે.

         અધિકારીઓના જણાવ્યા અનુસાર શંકાથી બીજા આરોપ  સાબીત કરવા માટે પુરતા પુરાવા ન મળ્યા. મહિલા દ્વારા રોનાલ્ડોની ઓળખ જાહેર ન કરવા પર ર૦૦૯ માં શરૂઆતી તપાસ બંધ કરવામાં આવી હતી.

         પુરાવાના અભાવે કેસ બંધ કરી દેવામાં આવ્યો.

(12:35 am IST)
  • જામનગર જિલ્લામાં વીજળી પડતા સગીર સહીત બેન મોત : વિજળી પડતા હાપા અને સિંગચ માં બે ના મોત: વીજળી પડતા ગૌતમ લખમણભાઈ પરમાર ( ઉ,વ,15 ) ( રહે ,હાપા અને 22 વરહોય યુવક સુરેશ તુલસીભાઈ (સિંગચ ગામ) તા લાલપુર) નું કરૂણમોત access_time 9:52 pm IST

  • મુંબઈ અને પરાઓમાં ધોધમાર વર્ષા : આવતીકાલે ૨૪ જુલાઈથી મહારાષ્ટ્રના ઉત્તર કાંઠે વરસાદી ચોમાસુ જોર પકડશે જયારે કાલે ગુરૂવારથી મુંબઈ અને પરાઓમાં ભારે વરસાદ પડશે : જો કે ગઈકાલ રાતથી જ વરસાદ પડી રહ્યો છે : વરસાદનું જોર પણ કાલથી વધવા લાગશે તેમ સ્કાયમેટ વેધરના શ્રી મહેશ પાલાવતે ટ્વીટ કરી જણાવ્યુ છે access_time 3:24 pm IST

  • જીએસટી કલેકશન વર્ષોવર્ષ વધતુ જાય છે : મોદી સરકારને બખ્ખા! : દેશમાં જીએસટીના અમલના પગલે ત્રણ વર્ષથી જીએસટી કલેકશનમાં મોટો વધારો થઈ રહ્યો છે. ન્યુઝ ફર્સ્ટના હેવાલ પ્રમાણે ૨૦૧૭-૧૮માં એવરેજ ૮૯,૮૮૫ કરોડ (કુલ ૭,૪૦,૬૫૦ કરોડ - જુલાઈથી) જીએસટી કલેકશન થયેલ. ત્યારબાદ બીજા વર્ષે ૨૦૧૮-૧૯માં એવરેજ દર મહિને રૂ.૯૮,૧૧૪ કરોડનું (૧૧,૭૭,૩૬૯ કરોડ)નું કલેકશન થયેલ. જયારે ૨૦૧૯-૨૦ (એપ્રિલ-મે-જૂનમાં) એવરેજ ૧,૦૪,૬૯૮ કરોડ (કુલ ૩ મહિનાનું ૩,૧૪,૦૯૩ કરોડ)નું જીએસટી કલેકશન થયેલ છે. access_time 1:13 pm IST