Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

માહીભાઇ બોલ્યા હતા વિશ્વકપ હેટ્રીક દુર્લભ છેઃ બસ એક યોર્કર નાખોઃ શમીની પ્રતિક્રિયા

ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીએ બતાવ્યુ છે કે અફઘાનિસ્તાન વિરૂદ્ધ છેલ્લી ઓવરમાં હેટ્રિક બોલ નાખતી વખતે એમના મગજમાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની કહેલી વાત ચાલતી હતી.

શમીએ બતાવ્યુ માહીભાઇએ મને કહ્યું વિશ્વકપમાં હેટ્રિક દુર્લભ છે બસ એક યોર્કર નાખો આ તમારો મોકો છે મે તેમ કર્યુ

(11:26 pm IST)