Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

અમારા માટે વિશ્વકપની પ્રારંભિક મેચ મહત્વની છેઃ વિરાટ કોહલી

મુંબઇઃ વિશ્વકપ ક્રિકેટ મેચ શરૂ થવા આડે હવે થોડા દિવસ બાકી છે ત્યારે ક્રિકેટ રસિકોમાં પણ ક્રિકેટને લઇને ભારે ઉત્સાહ છવાયો છે. ત્યારે વિરાટ કોહલીના નેતૃત્વવાળી ભારતીય ક્રિકેટ ટીમ આ વર્લ્ડકપ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

વિરાટ કોહલી જણાવ્યું હતું કે અમારા માટે પ્રારંભિક મેચ મહત્વની હોય છે અને અમે દરેક મેચ જીતવા માંગી છી.

ભારતીય ક્રિકેટ ટીમ પ જુને દક્ષિણ ‌આફ્રિકા અને તા.૧૬ જુને પાકિસ્‍તાન સામે ટકરાશે

(5:20 pm IST)
  • દિલ્હીમાં સૂપડાસાફ થતા આપના સંયોજકપદેથી અરવિંદ રાજીનામુ આપ્યાના અહેવાલ :દિલ્લીમાં પણ ભાજપે કોંગ્રેસના સૂપડા સાફ કર્યા:આમ આદમી પાર્ટીનો પણ સજ્જડ પરાજય : હારના પગલે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પદેથી રાજીનામુ આપ્યુ હોવાના અહેવાલ access_time 2:16 pm IST

  • ૩૦મીએ ગુરૂવારે સાંજે પાંચ વાગ્યે શપથ લેશે નરેન્દ્રભાઇ મોદીઃ તે પૂર્વે જ સંભવત માતા હિરાબાના આશિર્વાદ લેવા ગાંધીનગર આવશેઃ અમિતભાઇ પણ પ્રચંડ વિજય વધાવવા માટે ગુજરાત આવશે અને શપથ લીધા પછી વારાણસીની પ્રજાનો આભાર માનવામાનવા કાશી જશે વડાપ્રધાન access_time 1:01 pm IST

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારતભરમાં સૌથી વધુ મત મેળવી નવો રેકોર્ડ સર્જવા તરફ : કેરળની વાયનાડ બેઠક ઉપર કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી ૮.૩૮ લાખથી વધુ મતોની જંગી લીડ મેળવી ભારતમાં સૌથી વધુ લીડથી જીતવાનો રેકોર્ડ સર્જશે : જયારે યુપીની અમેઠીની બેઠક ગુમાવી રહ્યા છે access_time 6:40 pm IST