Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

32માં ઉષા ગોલ્ફ જુનિયર ટ્રેનિંગ પ્રોગ્રામના વિજેતા જાહેર

નવી દિલ્હી: ઉષા જુનિયર પ્રોગ્રામ ફોર ગોલ્ફ 2018ના પહેલા કેમ્પમાં દિલ્હી ગોલ્ફ ક્લ્બમાં વિજેતાઓની જાહેરાત કરવામાં આવી અને તેની સાથે આ કેપમ પણ પૂરો થયો હતો.

વિવાન અગ્રવાલ,અર્મીન પોલ સિંહ, દેવાંશ ખડેલવાલ, કેયા કે,બડ઼ુગુ વેદાંત જૈન, નેત્ર સુરી અને શ્રવણ કાડ્યાનાં એ પટિંગ, ચીપીન્ગ, બંકર, લંગ,ડ્રાઈવ અને ખેલ સ્પર્ધામાં નંબર મેળવ્યા છે. આ ટ્રેનિંગમાં ભારતભરમાંથી 50 સ્પર્ધકોએ તાલીમ લીધી હતી.

(4:37 pm IST)