Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ક્રિકેટ જગતમાં એબીનું સ્થાન કાયમ રહેશે : વિરૂ

સાઉથ આફ્રિકાના મહાન ક્રિકેટર એબી ડિવિલિયર્સે અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લઈ સૌને ચોંકાવી દીધા છે ત્યારે ભારતના પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે ડિવિલિયર્સના શાનદાર કેરિયરને લઈ શુભેચ્છા આપતા ટ્વીટર ઉપર લખ્યુ છે કે દુનિયાના સૌથી વધુ પસંદ કરનાર ક્રિકેટર એબી ડિવિલિયર્સને તેના શાનદાર કેરિયરની શુભેચ્છા. તમારા વગર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખાલીપણું જોવા મળશે. આમ છતાં ક્રિકેટ પ્રેમીઓ તમને પ્રેમ કરતા રહેશે.

(2:09 pm IST)