Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

સ્કોરથી વધારે પોતાના પરનો વિશ્વાસ જીત અપાવે છે :રાજસ્થાન સામે વિજય બાદ દિનેશ કાર્તિક ઉત્સાહિત

કોલકાતા નાઇટ રાઇડર્સેના સુકાની દિનેશ કાર્તિકે આઇપીએલ એલિમિનેટરમાં રાજસ્થાન પર મળેલી 25 રનની જીત બાદ જણાવ્યું હતું કે આવી મેચમાં સ્કોરથી વધારે પોતાના પરનો વિશ્વાસ જીત અપાવે છે.

   દિનેશ કાર્તિકે વધુમાં કહ્યું કે અમારી ટીમ શરૂઆતથી જ દબાવમાં હતી. અમારા પરનું દબાણ ઓછું શુભમાન ગિલે કર્યું. તેણે ઘણી સારી બેટિંગ કરી. જેના કારણે મારા પરથી દબાણ હટ્યું હતું .

(12:39 pm IST)