Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

જો કોઇની આંખોથી વધારે ફોન દેખાય છે તો ખોટું કરી રહ્યા છોઃ એપ્પલ સીઇઓ કુક

એપ્પલના સીઇઓ ટિમ કુકએ પોતાના આઇફોન પર નોટીફીકેશનની સંખ્યા ઘટાડવાની  વાત બતાવતા કહ્યું જો આપ કોઇની આંખોથી વધારે પોતાનો ફોન જોઇ રહ્યા છે તો આપ ખોટું કરી રહ્યા છો એમણે બતાવ્યુ મે વિચાર્યુ કે શુ મને દિવસમા હજાર નોટીફીકેશન્સની જરુરત છે ? શુ આનાથી મારા જીવનમાં કાંઇ બહેતર થઇ રહ્યું છે.

 

(11:22 pm IST)