Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

અમે વિશ્વકપનો દરેક મેચ એવી રીતે રમશુ જેમ કે ભારત વિરૂદ્ધ હોયઃ પાક કેપ્ટન સરફરાજ

પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાજ અહમદએ કહ્યું છે કે એમની ટીમ ર૦૧૯ વિશ્વકપમા પોતાના બધા ૯ પુલ મેચને ભારત વિરૂધ્ધ સમજી રમશે એમણે કહ્યું  અમે હાલમાં જ એક મોટા ઇવેન્ટમા ભારતને હરાવ્યુ છે અમને આનો ફાયદો મળશે આના પર એક ભારતીય યુજરએ કહ્યું શું તે દરેક મેચ હારવાની યોજના બનાવી રહેલ છે.

 

(10:54 pm IST)
  • કોંગ્રેસ સત્તામાં હોય છે ત્યારે આતંકવાદીઓ અને માઓવાદીઓનો આત્મવિશ્વાસ વધે છે :વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકારા પ્રહાર કરતા લોહરદગામાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી માત્ર એક પરિવાર માટે વિચારે છે અને તેના માટે જ સમર્પિત છે :અન્ય તેના માટે માત્ર વોટબેન્ક છે access_time 1:08 am IST

  • રાજકોટમાં આવતીકાલે આકરો તાપઃ ઓરેન્જ એલર્ટ જાહેર કરતા બંછાનીધી પાની : આવતીકાલે શહેરમાં ૪પ ડીગ્રી જેટલુ તાપમાન રહેશે access_time 4:19 pm IST

  • મોદી બાયોપીકમાં વિપક્ષોને ખુબ નબળા ચિતરવામાં આવ્યા: ચુંટણીપંચે ૧૯મે સુધી આ ફિલ્મ ઉપર પ્રતિબંધની માંગણી કરી :ચુંટણીપંચે સુપ્રિમકોર્ટમાં રીપોર્ટ આવ્યો છે કે છેલ્લા તબકકાના મતદાન એટલે કે ૧૯ મેં સુધી મોદી બાયોપીક ઉપર પ્રતિબંધ ઇચ્છે છે, આ ફિલ્મ એક નેતાની જીવન કથની છેઃ આ ફિલ્મમાં રાજકીય પ્રતિનિધિઓનો પ્રશસ્તિ કરવામાં આવી છે. ચુંટણી પંચના રીપોર્ટમાં જણાવાયું છે કે બાયોપીકમાં વિરોધ પક્ષોને ખુબ જ નબળા ચિતરવામાં આવ્યા છે અને તેમની સામેના વ્યકિત ઉપર વધુ ઢળતા દેખા ડાયા છે access_time 3:59 pm IST