Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ૫૪ વર્ષ પછી પહેલા ટાઈટલની આશા સિંધુ અને સાઈના પર

આજથી ચીનના વુહાન શહેરમાં શરૂ થનારી એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ભારત ૫૪ વર્ષ પછી પહેલુ ટાઈટલ જીતવા પી.વી.સિંધુ અને સાઈના નેહવાલ મુકાબલો કરશે. ૧૯૬૫માં દિનેશ ખન્ના પુરૂષોની સિંગલ્સમાં ચેમ્પિયન બન્યો હતો.

(4:03 pm IST)