Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

રીઝવીના રજત સાથેના આઇએસએસએફ વિશ્વ કપમાં ભારતનું ખાતું ખુલ્યું

નવી દિલ્હી:શહજાર રિઝવીએ 10 મીટર એયર પિસ્તોલમાં રજત પદકની સાથે અહીંયા ચાલી રહેલ આઇએસએસએફ વિશ્વ કપમાં ભારત માટે પ્રથમ પદક મેળવીને જીત હાસિલ કરી લીધી છે.માર્ચમાં મેક્સિકોમાં યોજાયેલ આઇએસએસએફ વિશ્વ કપમાં પ્રથમ વાર ભાગ લઈને તેમને સુવર્ણ પદક હાસિલ કરી લીધું છે.રિઝવીએ માત્ર 0.2 અંકથી સોનાંનું પદક મેળવતા રહી ગઈ છે.

 

(5:50 pm IST)
  • IPL 2018 : લો સ્કોરિંગ મેચમાં પંજાબનો દિલ્હી સામે ચાર રને વિજય : દિલ્હીની સતત પાંચમી હાર, પંજાબની સતત ચોથી જીત : શ્રેયસ ઐય્યરના 57 રન દિલ્હીને જીતાડી શક્યા નહીં : પંજાબે છેલ્લા બોલે દિલ્હીને 4 રને હરાવ્યું access_time 11:45 pm IST

  • દિવસ અને રાત પેટ્રોલ- ડીઝલના ભાવમાં સતત ભડકો: છેલ્લા ૫૫ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવો દેશમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા access_time 9:58 pm IST

  • દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાં ચાર વર્ષ પહેલા માતા અને તેની બન્ને પુત્રીઓની હત્યામાં, ત્રીપલ મર્ડરના કેસમાં ખંભાળિયા કોર્ટે આરોપી રામજાન ઉર્ફે મનન આમદ સોઢાંને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. access_time 8:43 pm IST