Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

સાઉથ આફ્રિકામાં પાકિસ્તાન, ઝિમ્બાબ્વે અને શ્રીલંકા રમશે પાંચ ટેસ્ટ, ૧૩ વન-ડે અને ૯ ટી-૨૦

સાઉથ આફ્રિકાએ ૨૦૧૮-૧૯ના સમરનો ક્રિકેટ- કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમાં પાકિસ્તાન અને શ્રીલંકા આ દેશનો પ્રવાસ ખેડશે અને કુલ પાંચ ટેસ્ટ- મેચ રમશે. ૨૦૧૩- ૧૪ બાદ પહેલી વાર પાકિસ્તાન સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાનું છે. આ સિવાય ઝિમ્બાબ્વે પણ સાઉથ આફ્રિકાનો પ્રવાસ કરશે. આ ત્રણ દેશો સાથે સાઉથ આફ્રિકા પાંચ ર્ટસ્ટ- મેચ, ૧૩ વન ડે ઈન્ટરનેશનલ અને ૯ ટી-૨૦ રમશે. ૨૦૧૯માં ઈગ્લેન્ડમાં યોજાનારા ક્રિકેસસટ વર્લ્ડ કપની તૈયારીરૂપે ૧૩ વન- ડે ઈન્ટરનેશનલ મેચ યોજાવામાં આવી છે.

(4:35 pm IST)
  • રાજકોટ ના જયુબેલી પમ્પીંગ સ્ટેશન પાસે અચાનક ક્લોરીન ગેસ લીકેજ થયો : આસપાસનાં વિસ્તારના લોકોમાં મચી અફરાતફરી : ફાયરબ્રિગેડની તમે સ્થળ પર પહોચીને સ્થિતી પર કાબુ મેળવ્યો access_time 1:30 pm IST

  • રાજકોટ આજીડેમમાંથી નારણ સોલંકી નામના શખ્શની લાશ મળી : ફાયરબ્રિગેડની ટીમે લાશને પાણીમાંથી બહાર કાઢી : પોલીસે તપાસ શરુ કરી access_time 11:53 am IST

  • સુરત પાસે બે ડમ્પર વચ્ચે ચ્મ્ખ્વાર અકસ્માત : અકસ્માત થતા ડમ્પર વિઝ્દીના થાંભલા સાથે ભટકાતા, થાંભલો તૂટીને ડમ્પર પર પડ્યો : શોટસર્કીટ થતા ડમ્પર ભસ્મીભૂત થઈ ગયું access_time 8:44 pm IST