Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

અનુષ્કા શેટ્ટીને પસંદ છે દ્રવિડ

બાહુબલીની હિરોઈન અનુષ્કા શેટ્ટીની ઓળખ આપવી જરૂરી લાગતી નથી, આ અભિનેત્રીનું નામ ફિલ્મના મુખ્ય હિરો પ્રભાસ સાથેના અફેરની વાતો જોરશોરમાં છે ત્યારે એક ઈન્ટરવ્યુમાં અનુષ્કાને ભારતના પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ ખૂબ જ ગમતો હોવાનું જણાવ્યુ હતું.

(12:59 pm IST)