Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

બાર્સીલોના ચોથી વખત ચેમ્પિયન

મેડ્રીડ : મેસ્સી અને લુઈ સુઆરેજના ગોલની મદદથી બાર્સીલોનાએ સેવિલાને ૫-૦થી હરાવી કોપા ડેલ રે ફૂટબોલ ટુર્નામેન્ટ ઉપર કબ્જો જમાવી લીધો હતો. મેસ્સીએ ૧ અને સુઆરેજે ૨ ગોલ ફટકાર્યા હતા, બાર્સીલોના આ ટુર્નામેન્ટમાં છેલ્લા પાંચ વર્ષથી ફાઈનલમાં પહોંચ્યુ છે અને ચાર વખત ખિતાબ ઉપર કબ્જો જમાવ્યો છે

(12:58 pm IST)