Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

પાકિસ્તાન સુપર લીગની બાકીની મેચ નવેમ્બરમાં

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તેમની બાકીની મેચ નવેમ્બરમાં રમાડવામાં આવશે. કોરોના વાઈરસને લઈને ફોરેનને પ્લેયરોમાં સિમ્ટમ્સ દેખાઈ રહ્યાં હોવાથી તેમની સેમી- ફાઈનલ અને ફાઈનલમેચ પોસ્ટપોન કરવામાં  આવી હતી. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં ૮૦૦ કેસ પોઝિટિવ જોવા મળ્યા છે અને છ વ્યકિતનાં મૃત્યુ થયાં છે. આથી નવેમ્બરમાં ૧૦ દિવસનો સમય હોવાથી બાકીની મેચ ત્યારે રમાડવામાં આવશે.

(3:48 pm IST)