Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

ચંદ્રપોલ અને તેનો પુત્ર તેજનરીન મેચમાં એક જ ટીમ વતી રમ્યા

વિન્ડીઝના પૂર્વ બેટ્સમેન શિવનારાયણ ચંદ્રપોલ અને તેના ૨૧ વર્ષના પુત્ર તેજનરીન ચંદ્રપોલ એક જ મેચમાં એક સાથે રમ્યા હતા : બંનેએ એક જ ડ્રેસીંગ રૂમ શેર કર્યુ હતું : જો કે આ મેચમાં બંને ખેલાડીઓ મોટા જુમલો બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

(12:57 pm IST)