Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

પાકિસ્તાન જઈ રહયા છીએ, દુઆ મેં યાદ રખનાઃ મુસ્તફિઝુર

બાંગલાદેશની ટીમ  પાકિસ્તાન રમવા માટે ઊપડી ગઈ હતી. તેઓ ત્રણ  ટીર૦, બે ટેસ્ટ અને એક વન-ડે મેચ રમશે.  શ્રીલંકાની ટીમ પહેલાં પાકિસ્તાનમાં રમવા ગઈ હતી. બાંગલાદેશની ટીમે ત્યાં જવા માટે આનાકાની કરી હતી. જોકે બન્ને ટીમના સત્ત્।ાધારીઅ દુબઈમાં મળ્યા હતા અતે ત્યાં મેચ રમવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન જતી વખતે મુસ્તફિઝુર રહેમાને ટીમ સાથેનો સેલ્ફી શેર કરતાં લખ્યું હતું, 'પાકિસ્તાન જઈ રહ્યા છીએ. દુઆ મેં યાદ રખના.'

(1:05 pm IST)