Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

હાલેપ અને કર્બર ઓસ્ટ્રેલિયન ઓપનના સેમિફાઇનલમાં

નવી દિલ્હી: રોમાનિયાની સિમોન હાલેપ અને જર્મનીની એન્જેલિક કર્બરે ઓપ્સટ્રેલિયન ઓપન સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

બે વર્ષ પહેલા ખિતાબ જીતી ચૂકેલ કર્બરે અમેરિકાની મેડિસન કિસને 6-1,6-2થી હટાવી, જયારે હાલેપે કેરોલિના પ્લાઇસ્કોવાને 6-3,6-2થી માત આપી હતી.

(4:44 pm IST)